ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગો માટે અલગ-અલગ યોજનાઓ ચલાવવામાં આવે છે. વિવિધ યોજનાઓ online portal ચાલે છે. જેમ કે ખેડૂતો માટે ikhedut portal પર યોજનાઓ ચાલે છે, સમાજ કલ્યાણની યોજનાઓ માટે E Samaj Kalyan ચાલે છે. વધુમાં ગ્રામોદ્યોગની વિવિધ યોજનાઓ e-kutirPortal પર ચાલે છે. આજે આ આર્ટિકલ દ્વારા તાજેતરમાં ikhedut પર વર્ષ ૨૦૨૩-૨૪ માટે ચાલુ કરવામાં આવેલી બાગાયતી વિભાગની  યોજનાઓની માહિતી આપીશું.




            રાજય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવેલ છે. ikhedut Portal પર વિવિધ પ્રકારની યોજનાઓ ચાલે છે. જેવી કે ખેતીવાડીની યોજના, પશુપાલનની યોજનાઓ તથા બાગાયતી વિભાગ વગેરે ચાલે છે. આઈ ખેડૂત પોર્ટલ પર તાજેતરમાં વિભાગ દ્વારા બાગાયતી યોજના ગુજરાત ૨૦૨૩-૨૪ ચાલુ કરેલ છે. બાગાયતી વિભાગ દ્વારા ખેડૂતોના કલ્યાણ અને વિકાસ માટે ૭૪ થી વધુ યોજના ઓનલાઈન મૂકવામાં આવેલ છે. વિવિધ કલ્યાણકારી યોજનાઓ આઈ ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ છે, જે તારીખ 31 મે સુધીમાં લાભ લેવા ખેડૂતોને અનુરોધ સરકારશ્રીએ કર્યો છે.



Highlight Point Of Bagayati Yojana List 2023

આર્ટિકલનું નામ

બાગાયતી યોજનાઓની યાદી 2023

બાગયાતી વિભાગનો ઉદ્દેશ્ય

બાગાયતી પાકનું વાવેતર વધારવાના હેતુથી સાધન સહાય

વિભાગનું નામ

કૃષિખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત

અરજી કરવાનો પ્રકાર

Online

અધિકૃત વેબસાઈટ

https://ikhedut.gujarat.gov.in/

 અરજી કરવાની છેલ્લી તારીખ

31 મે 2023



બાગાયતી યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

        Bagayati Yojana Gujarat 2023 હેઠળ આ યોજનાનો લાભ આપવા માટે લાભાર્થીઓની પાત્રતા નક્કી કરેલી છે. બાગાયતી યોજનાઓનો લાભ લેવા માટે નીચેની મુજબની પાત્રતા નક્કિ થયેલી છે.

  • ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ.
  • નાના, સિમાંત, મહિલા, અનુસુચિત જાતિ,અનુસૂચિત જન જાતિ,સામાન્ય અને અન્ય ખેડૂત લાભાર્થીઓને આ યોજનાઓને લાભ મળશે.
  • લાભાર્થી ખેડૂત જમીન ધરાવતો હોવો જોઈએ.
  • ખેડૂત લાભાર્થીએ આ યોજનાનો લાભ લેવા I khedut portal પરથી Online Arji કરવાની હોય છે.

કોલ્ડ સ્ટોરેજ (બાંધકામ, વિસ્તરણ અને આધુનિકીકરણ)  માટે સહાય

HRT-13(MIDH-SCSP)

i) કોલ્ડ સ્ટોરેજ યુનિટ પ્રકાર-૧: બેઝિક મેઝનાઇઝ સ્ટ્રકચર સાથે મોટી ચેમ્બર (>૨૫૦મે.ટન), અને સીંગલ ટેમ્પરેચર ઝોન(ક્ષમતા મહત્તમ ૫૦૦૦ મે.ટન) • યુનિટકોસ્ટ- રૂ.૮૦૦૦/ મે.ટન • સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫ ટકા (મહત્તમ રૂ. ૨૮૦૦/મે.ટન) • શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦% (મહત્તમ રૂ. ૪૦૦૦/મે.ટન) ii) કોલ્ડ સ્ટો રેજ યુનિટ પ્રકાર-૨:PEB સ્ટ્રકચર મલ્ટીપલ ટેમ્પરેચર અને પ્રોડકટ ઉપયોગ માટે, ૬ કરતા વધુ ચેમ્બર (<૨૫૦મે.ટન) અને બેઝીક મટેરીયલ હેન્ડલીંગ સાધનો સાથે (ક્ષમતા મહત્તમ ૫૦૦૦ મે.ટન) • યુનિટકોસ્ટ- રૂ.૧૦૦૦૦/ મે.ટન • સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫ ટકા (મહત્તમ રૂ. ૩૫૦૦/મે.ટન) • શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦% (મહત્તમ રૂ. ૫૦૦૦/મેટન ) iii) કોલ્ડ સ્ટોરેજ યુનિટ પ્રકાર-ર સાથે વધારાની કેંટ્રોલ એટમોસ્ફીયર ટેકનોલોજી માટે • યુનિટકોસ્ટ-રૂ.૧૦૦૦૦/ મે.ટન • સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫ ટકા • શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦%
• પ્રોજેક્ટ બેઇઝ • ક્રેડીટ લીંક બેક એન્ડેડ સબસીડી • રાજય સરકારશ્રીની વધારાની ૨૫% પુરક સહાય

રાજ્યનો વર્ષ ૨૩-૨૪ નો સંભવિત લક્ષ્યાંક:
HRT-14(MIDH-TSP)

સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેi) કોલ્ડ સ્ટોરેજ યુનિટ પ્રકાર-૧: બેઝિક મેઝનાઇઝ સ્ટ્રકચર સાથે મોટી ચેમ્બર (>૨૫૦મે.ટન), અને સીંગલ ટેમ્પરેચર ઝોન(ક્ષમતા મહત્તમ ૫૦૦૦ મે.ટન) • યુનિટકોસ્ટ- રૂ.૮૦૦૦/ મે.ટન • સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫ ટકા (મહત્તમ રૂ. ૨૮૦૦/મે.ટન) • શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦% (મહત્તમ રૂ. ૪૦૦૦/મે.ટન) ii) કોલ્ડ સ્ટો રેજ યુનિટ પ્રકાર-૨:PEB સ્ટ્રકચર મલ્ટીપલ ટેમ્પરેચર અને પ્રોડકટ ઉપયોગ માટે, ૬ કરતા વધુ ચેમ્બર (<૨૫૦મે.ટન) અને બેઝીક મટેરીયલ હેન્ડલીંગ સાધનો સાથે (ક્ષમતા મહત્તમ ૫૦૦૦ મે.ટન) • યુનિટકોસ્ટ- રૂ.૧૦૦૦૦/ મે.ટન • સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫ ટકા (મહત્તમ રૂ. ૩૫૦૦/મે.ટન) • શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦% (મહત્તમ રૂ. ૫૦૦૦/મેટન ) iii) કોલ્ડ સ્ટોરેજ યુનિટ પ્રકાર-ર સાથે વધારાની કેંટ્રોલ એટમોસ્ફીયર ટેકનોલોજી માટે • યુનિટકોસ્ટ-રૂ.૧૦૦૦૦/ મે.ટન કટ ખર્ચના ૩૫ ટકા • શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦%
• પ્રોજેક્ટ બેઇઝ - MIDH ની ગાઇડલાઇન મુજબ • ક્રેડીટ લીંક બેક એન્ડેડ સબસીડી • રાજય સરકારશ્રીની વધારાની ૨૫% પુરક સહાય

રાજ્યનો વર્ષ ૨૩-૨૪ નો સંભવિત લક્ષ્યાંક:
HRT-9

i) કોલ્ડ સ્ટોરેજ યુનિટ પ્રકાર-૧: બેઝિક મેઝનાઇઝ સ્ટ્રકચર સાથે મોટી ચેમ્બર (>૨૫૦મે.ટન), અને સીંગલ ટેમ્પરેચર ઝોન(ક્ષમતા મહત્તમ ૫૦૦૦ મે.ટન) • યુનિટકોસ્ટ- રૂ.૮૦૦૦/ મે.ટન • સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫ ટકા (મહત્તમ રૂ. ૨૮૦૦/મે.ટન) • શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦% (મહત્તમ રૂ. ૪૦૦૦/મે.ટન) ii) કોલ્ડ સ્ટો રેજ યુનિટ પ્રકાર-૨:PEB સ્ટ્રકચર મલ્ટીપલ ટેમ્પરેચર અને પ્રોડકટ ઉપયોગ માટે, ૬ કરતા વધુ ચેમ્બર (<૨૫૦મે.ટન) અને બેઝીક મટેરીયલ હેન્ડલીંગ સાધનો સાથે (ક્ષમતા મહત્તમ ૫૦૦૦ મે.ટન) • યુનિટકોસ્ટ- રૂ.૧૦૦૦૦/ મે.ટન • સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫ ટકા (મહત્તમ રૂ. ૩૫૦૦/મે.ટન) • શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦% (મહત્તમ રૂ. ૫૦૦૦/મેટન ) iii) કોલ્ડ સ્ટોરેજ યુનિટ પ્રકાર-ર સાથે વધારાની કેંટ્રોલ એટમોસ્ફીયર ટેકનોલોજી માટે • યુનિટકોસ્ટ-રૂ.૧૦૦૦૦/ મે.ટન • સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫ ટકા • શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦% • એનેક્ષર-૨ મુજબ વિવિધ ઘટકો સહાયને પાત્ર
• પ્રોજેક્ટ બેઇઝ- MIDH ની ગાઇડલાઇન મુજબ • ક્રેડીટ લીંક બેક એન્‍ડેડ સબસીડી • રાજય સરકારશ્રીની વધારાની ૧૫% પુરક સહાય

રાજ્યનો વર્ષ ૨૩-૨૪ નો સંભવિત લક્ષ્યાંક:
HRT-2

i) કોલ્ડ સ્ટોરેજ યુનિટ પ્રકાર-૧: બેઝિક મેઝનાઇઝ સ્ટ્રકચર સાથે મોટી ચેમ્બર (>૨૫૦મે.ટન), અને સીંગલ ટેમ્પરેચર ઝોન(ક્ષમતા મહત્તમ ૫૦૦૦ મે.ટન) • યુનિટકોસ્ટ- રૂ.૮૦૦૦/ મે.ટન • સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫ ટકા (મહત્તમ રૂ. ૨૮૦૦/મે.ટન) • શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦% (મહત્તમ રૂ. ૪૦૦૦/મે.ટન) ii) કોલ્ડ સ્ટો રેજ યુનિટ પ્રકાર-૨:PEB સ્ટ્રકચર મલ્ટીપલ ટેમ્પરેચર અને પ્રોડકટ ઉપયોગ માટે, ૬ કરતા વધુ ચેમ્બર (<૨૫૦મે.ટન) અને બેઝીક મટેરીયલ હેન્ડલીંગ સાધનો સાથે (ક્ષમતા મહત્તમ ૫૦૦૦ મે.ટન) • યુનિટકોસ્ટ- રૂ.૧૦૦૦૦/ મે.ટન • સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫ ટકા (મહત્તમ રૂ. ૩૫૦૦/મે.ટન) • શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦% (મહત્તમ રૂ. ૫૦૦૦/મેટન ) iii) કોલ્ડ સ્ટોરેજ યુનિટ પ્રકાર-ર સાથે વધારાની કેંટ્રોલ એટમોસ્ફીયર ટેકનોલોજી માટે • યુનિટકોસ્ટ-રૂ.૧૦૦૦૦/ મે.ટન • સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫ ટકા • શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦%
• પ્રોજેક્ટ બેઇઝ- MIDH ની ગાઇડલાઇન મુજબ • ક્રેડીટ લીંક બેક એન્ડે૦ડ સબસીડી • રાજય સરકારશ્રીની વધારાની ૧૫% પુરક સહાય

રાજ્યનો વર્ષ ૨૩-૨૪ નો સંભવિત લક્ષ્યાંક:
HRT-3(અનુસુચિત જનજાતિ માટે )

i) કોલ્ડ સ્ટોરેજ યુનિટ પ્રકાર-૧: બેઝિક મેઝનાઇઝ સ્ટ્રકચર સાથે મોટી ચેમ્બર (>૨૫૦મે.ટન), અને સીંગલ ટેમ્પરેચર ઝોન(ક્ષમતા મહત્તમ ૫૦૦૦ મે.ટન) • યુનિટકોસ્ટ- રૂ.૮૦૦૦/ મે.ટન • સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫ ટકા (મહત્તમ રૂ. ૨૮૦૦/મે.ટન) • શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦% (મહત્તમ રૂ. ૪૦૦૦/મે.ટન) ii) કોલ્ડ સ્ટો રેજ યુનિટ પ્રકાર-૨:PEB સ્ટ્રકચર મલ્ટીપલ ટેમ્પરેચર અને પ્રોડકટ ઉપયોગ માટે, ૬ કરતા વધુ ચેમ્બર (<૨૫૦મે.ટન) અને બેઝીક મટેરીયલ હેન્ડલીંગ સાધનો સાથે (ક્ષમતા મહત્તમ ૫૦૦૦ મે.ટન) • યુનિટકોસ્ટ- રૂ.૧૦૦૦૦/ મે.ટન • સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫ ટકા (મહત્તમ રૂ. ૩૫૦૦/મે.ટન) • શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦% (મહત્તમ રૂ. ૫૦૦૦/મેટન ) iii) કોલ્ડ સ્ટોરેજ યુનિટ પ્રકાર-ર સાથે વધારાની કેંટ્રોલ એટમોસ્ફીયર ટેકનોલોજી માટે • યુનિટકોસ્ટ-રૂ.૧૦૦૦૦/ મે.ટન • સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫ ટકા • શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦%
• પ્રોજેક્ટ બેઇઝ - MIDH ની ગાઇડલાઇન મુજબ • ક્રેડીટ લીંક બેક એન્ડેડ સબસીડી • રાજય સરકારશ્રીની વધારાની ૨૫% પુરક સહાય

રાજ્યનો વર્ષ ૨૩-૨૪ નો સંભવિત લક્ષ્યાંક:
HRT-4(અનુસુચિત જાતિ માટે )

i) કોલ્ડ સ્ટોરેજ યુનિટ પ્રકાર-૧: બેઝિક મેઝનાઇઝ સ્ટ્રકચર સાથે મોટી ચેમ્બર (>૨૫૦મે.ટન), અને સીંગલ ટેમ્પરેચર ઝોન(ક્ષમતા મહત્તમ ૫૦૦૦ મે.ટન) • યુનિટકોસ્ટ- રૂ.૮૦૦૦/ મે.ટન • સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫ ટકા (મહત્તમ રૂ. ૨૮૦૦/મે.ટન) • શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦% (મહત્તમ રૂ. ૪૦૦૦/મે.ટન) ii) કોલ્ડ સ્ટો રેજ યુનિટ પ્રકાર-૨:PEB સ્ટ્રકચર મલ્ટીપલ ટેમ્પરેચર અને પ્રોડકટ ઉપયોગ માટે, ૬ કરતા વધુ ચેમ્બર (<૨૫૦મે.ટન) અને બેઝીક મટેરીયલ હેન્ડલીંગ સાધનો સાથે (ક્ષમતા મહત્તમ ૫૦૦૦ મે.ટન) • યુનિટકોસ્ટ- રૂ.૧૦૦૦૦/ મે.ટન • સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫ ટકા (મહત્તમ રૂ. ૩૫૦૦/મે.ટન) • શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦% (મહત્તમ રૂ. ૫૦૦૦/મેટન ) iii) કોલ્ડ સ્ટોરેજ યુનિટ પ્રકાર-ર સાથે વધારાની કેંટ્રોલ એટમોસ્ફીયર ટેકનોલોજી માટે • યુનિટકોસ્ટ-રૂ.૧૦૦૦૦/ મે.ટન • સામાન્ય વિસ્તારો માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫ ટકા • શિડ્યુલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦%
• પ્રોજેક્ટ બેઇઝ - MIDH ની ગાઇડલાઇન મુજબ • ક્રેડીટ લીંક બેક એન્ડેડ સબસીડી

રાજ્યનો વર્ષ ૨૩-૨૪ નો સંભવિત લક્ષ્યાં

અરજી સાથે રજૂ કરવાના થતા ડોક્યુમેન્ટ

ક્રમ

જોડાણ (અરજી સાથે)

1

જાતિનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા) (ફક્ત અનુસુચિત જાતિ / અનુસુચિત જનજાતિ માટે) (લાગુ પડતું હોય તો)

2

સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (ફક્ત દિવ્યાંગો માટે) (લાગુ પડતું હોય તો)

3

જમીનની વિગત ૭/૧૨ તથા ૮-અ ની નકલ

4

આધારકાર્ડ ની નકલ

5

બેન્ક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક

6

વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની નકલ (લાગુ પડતું હોય તો)


અરજી કરવા અહી ક્લિક કરો

  • અરજી કરવાનો સમયગાળો તા ૨૨/૦૪/૨૦૨૩ થી ૩૧/૦૫/૨૦૨૩ સુધીનો છે. અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ લઈ આપેલ સાધનિક કાગળો આપના જિલ્લાની નાયબ/મદદનીશ બાગાયત નિયામકશ્રીની કચેરી ખાતે મોકલી આપવા અનુરોધ કરવામાં આવે છે.
નોંધ- અહી આપેલ માહિતી આઈખેડૂત પોર્ટલ તેમજ અન્ય વેબસાઈટ પરથી મેળવી આપને આપવામાં આવેલ છે જે અમારી જાણ મુજબ સંપૂર્ણ સાચી છે. તેમ છતાં આપે આ માહિતી આઈ ખેડૂત પોર્ટલ પર ચકાસીને અરજી કરવા જણાવવામાં આવે છે. વધુમાં  અહી આપેલ દરેક માહિતીનો ઉપયોગ આપ દ્વારા યોગ્ય નિષ્ણાંતના સૂચનથી કરવા માટે આપને સલાહ આપવામાં આવે છે. આભાર